Friday, June 5News That Matters

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક

હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર 

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયેલ લોકરક્ષક કેડરના ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. 14/06/2026ના રોજ યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર તા. 06/06/2026થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરવાનું શરૂ થનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *