Monday, February 16News That Matters

જસદણમાં ભાજપ દ્વારા આજે કટોકટી દિવસ નિમિતે કાર્યક્ર્મ યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, જસદણ

જસદણ ખાતે કટોકટી દિવસ એટલ કોંગ્રેસ સરકાર દ્વારા અને ઈન્દીરા ગાંધી ની તાનાસાહિ સરકારે 25 જુન 1975 માં દેશ માં લાગેલ ઇમર્જન્સી લગાવામાં આવી હતી તે અનુસંધા ને પ્રદેશ ભાજપ ની સુચના અનુસાર ગુજરાત ભર માં “કટોકટી દિવસ” નિમિતે અલગ અલગ તાલુકા માં કૉલેજ કેમ્પસ માં કાર્યક્રમ કરવામાં આવ્યા છે જેમાં આજ રોજ તારીખ 21-6-2023 ના રોજ જસદણ ખાતે હરિરામ બાપા કોલેજ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જેમાં કૉલેજ ના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા રાજકોટ લોકસભા ના પ્રભારી તથા કટોકટી સંદર્ભે મુખ્ય વક્તા વિમલભાઈ રાઠોડ, જસદણ પ્રભારી જતીનભાઈ સિદપરા, અલ્પેશભાઈ વડાલીયા,યુવા ભાજપ જસદણ શહેર પ્રમુખ નિલેશભાઈ દુધરેજીયા,મહામંત્રી સાગરભાઈ સાવલિયા,અલ્પેશભાઈ ઢોલરીયા, મિહિરભાઈ દેશાણી તથા સમગ્ર ટિમ જસદણ શહેર અને તાલુકા યુવા ભાજપ સાથે મળી ને આ કાર્યક્રમ ને સફળ બનાવામાં આવ્યો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *