Monday, February 16News That Matters

પાલીતાણા તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મોડેલ સ્કૂલ માનવડ ખાતે કરવામાં આવશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

     પાલીતાણા તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તા.૨૧/૦૬/૨૦૨૩, બુધવારના રોજ સવારના ૬-૦૦ કલાકે મોડેલ સ્કૂલ મુ.માનવડ(હ) તા.પાલીતાણાના પટાંગણમાં યોજવામાં આવનાર છે તો આ યોગશીબીરમાં તાલુકાના તમામ નાગરીકોએ ઉપસ્થિત રહેવા પાલિતાણા મામલતદાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *