Sunday, February 15News That Matters

સવાડી પો.સ્ટે વિસ્તારના અંતરીયાળ વિસ્તારમાં આવેલ બગલીયા ગામેથી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમને પકડી પાડતી નસવાડી પોલીસ

હિન્દ ટીવી – ગુજરાતી, નસવાડી

સંદીપસિં પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા પી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં ચાલતી પ્રોહીબીશનની અસામાજીક પ્રવ્રુતિ ડામવા સારૂ પો.સ્ટે વિસ્તારમાં આવી પ્રવૃતિ કરતા બુટલેગરો ઉપર ચાંપતી નજર રાખી કેસો કરવા આપેલ સૂચના આધારે ડી.કે રાઠોડ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓએ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોની માહીતી મેળવી ઇગ્લીશ દારૂના વેચાણ અને હેરાફેરી ઉપર નજર રાખી પરિણામલક્ષી કામગીરી કરવા આદેશ કરેલ હોય ઉપરી અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી એસ.બી.વસાવા સર્કલ પો.ઈન્સ. બોડેલી સર્કલ નાઓના સંકલનમાં રહી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ ઉપર વોચ રાખી પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય આજરોજ એમ એસ સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશનનાઓ પોલીસ માણસો સાથે અંતરીયાળ વિસ્તારના ગામોમાં ઘોડી રેઈડમાં નિકળેલા અને ચોક્કસ બાતમી હકીકત આધારે મોજું બગલીયા ગામે આરોપી ગુલસિંગભાઇ સેલીયાભાઇ ડું ભીલને પોતાના કબ્જા ભોગવટાના ઘરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ ૨૬૩ કિ.રૂ.૪૦,૯૨૫/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી નસવાડી પોલીસ દ્વારા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

• આરોપીનું નામ સરનામાં

(૧) ગુલસિંગભાઇ સેલીયાભાઇ ડું ભીલ રહે બગલિયા તા.નસવાડી જી છોટાઉદેપુર • કબ્જે કરવામાં આવેલ મુદામાલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનાલામાંથી માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મી.લી.ના ૧ ટીન, બીયર નંગ-૮૨ કિ.રૂ. ૬૮૪૦/-,bરોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ મિ.લીના પ્લાસ્ટીકના છૂટા નંગ-૨૪ લંડન પ્રાઈડ પ્રિમીયમ વ્હીસ્કી ૧૮૦ મિ.લીના કાચના છુટા કવાટરીયા નંગ-૮૭, ૪ ગોઆ સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ના છુટ્ટા કવાટરીયા નંગ-૭૦, .કિ.રૂ. ૧૦,૬૩૨/૨ કિ.રૂ. ૧૨,૯૬૩૪, કિં.૩૭૪૯૦/-, કુલ કિંમત રૂપીયા ૪૦,૯૨૫/-,

સારી કામગીરી કરનારા પોલીસ અધિકારી પોલીસ કર્મચારી એમ એસ.સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન, અ.હે.કો. ખુમાનભાઇ બનસિંગભાઇ, અ.હે.કો. ધરમસિંહ વિઠ્ઠલ ભાઈ, ડ્રા.આ હે.કો. જસવંતસિંહ લક્ષ્મણસિંહ, અ.પો.કો. અનિલભાઇ લીંબાભાઇ, અ.પો.કો. નરેશભાઈ જમાલીયાભાઈ, આ પો.કો ભાવિકભાઈ માનજીભાઈ નાઓએ સાથે રહી આ સારી કામગીરી કરેલ છે.

રિપોર્ટર : મહોમદ જિયાઉલ મકરાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *