Sunday, February 15News That Matters

બોટાદ કલેકટર કચેરી ખાતે રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, બોટાદ

આજરોજ બોટાદ કલેકટર કચેરી ખાતે રાજ્યમંત્રી તેમજ બોટાદના પ્રભારી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રીએ દરેક વિભાગને લોકહિતાર્થ કરવામાં આવતા કામકાજને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *